Wednesday, March 12, 2025

Tag: Hariyana

બદલી પે બદલી, IAS અશોક ખેમકાની ૫૨ મી બદલી

હરિયાણાનાં  સિનિયર IAS અશોક ખેમકાની ૫૨મી બદલી કરવામાં આવી છે. તેમને અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અન ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. રૂ બદલી આઠ મહિના બાદ થઇ છે. ૧૯૯૧ની બેચના અશોક ખેમકાની આ પહેલા માર્ચ ૨૦૧૯માં બદલી થઇ હતી. અભિલેખાગાર વિભાગ ભાજપના રાજ્યમંત્રી કમલેશ ઢ...

હરિદ્વાર મેલમાં વડીલોની માનવતાઃ 61 ખેલાડીઓને બેસવાની વ્યવસ્થા કરી આપી

મહેસાણા, તા. 19  મહેસાણા અને અમદાવાદથી હરિદ્વાર મેલમાં યાત્રાએ નીકળેલા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના વડીલોએ ટ્રેનમાં માનવતાથી લોકોનાં દિલ જીતી લીધાં. હરિયાણામાં નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહેલા અને પહેલી ટ્રેન ચૂકી જતાં હરિદ્વાર મેલમાં ચડેલા રાજસ્થાનના 61 ખેલાડીઓને બેસવા જગ્યા નહીં મળતાં આ વડીલોએ તમામ માટે જગ્યા કરી આપી હતી. વડીલોના...

ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી રશિયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ઓગસ્ટ મહિનામાં રશિયાના પ્રવાસે જશે. તારીખ ૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ૪૦ જેટલા અધિકારી અને ઉદ્યોગપતિઓ સાથે રશિયાના પ્રવાસે જશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , હરિયાણા તથા ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી પણ પ્રવાસમાં જોડાશે આ પ્રવાસ દરમિયાન રશિયન ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ બાબતે...