Tag: Hasmukh Padhiyar
પાલનપુર પાલિકાના કાર્યક્રમમાં 44માંથી માત્ર સાત સભ્યો ધ્વજવંદનમાં હાજર...
પાલનપુર, તા.૧૭
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીને પણ જુથબંધીનું ગ્રહણ લાગતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પાલિકાના ધ્વજવંદન કાર્યક્રમ ત્રણબત્તી વિસ્તારની સરકારી સ્કૂલમાં યોજાયો હતો. જ્યાં પાલિકાના ભાજપ- કાંગ્રેસના ૪૪ સભ્યો પૈકી માત્ર ૭ સભ્યો જ ઉપસ્થિત રહેતા આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.
દેશભરમાં ૭૩મા સ્વાતંત્ર પર...