Tag: Hasmukh Saxsena
અનુ.જાતિ સમાજના લોકોએ રાજ્યપાલને પત્રો લખી DYSP ફાલ્ગુની પટેલ સામે ગુન...
મોડાસા, તા.૦૫
મોડાસા તાલુકાના ખંભીસર ગામના જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં...