Tag: Hathipura
શાળાએ જવા બસ સુવિધા નહિ અપાતા હઠીપુરાના છાત્રોએ બસ રોકીને હાલાકીને વાચ...
મોડાસા, તા.૧૭
અરવલ્લી જિલ્લામાં મોડાસા એસટી ડેપોમાં હઠીપુરાથી મરડીયા ભણવા હતા. બાળકોને શાળા સમયે જવા માટે સવારની પૂરતી બસ સેવા નહિ મળતા મોતીપુરા સુધી આવતી બસને હઠીપુરા લંબાવવા અનેકવાર મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં બાળકોને માટે આ માગણી નહિ સંતોષાતા આજરોજ હઠીપુરા ગામે ધરોલાથી આવતી અને મોડાસા જતી બસને રોકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ બસ...