Tag: Haydrogen Gas
ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવ્યું
થરાદ, તા. 19 થરાદના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતુ. આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
થરાદ તાલુકાના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકો આશ્ચર્ય ચકિત થયા હતા. ચાંગડા ગામના ખેડૂત મફા સ...