Tag: HDFC Bank
રિલાયન્સના પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી, રિલાયન્સનું માર્કેટ કેપ ન...
અમદાવાદ,તા:૧૮
સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. હેવીવેઇટ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના ટેકાએ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 246.32 પોઇન્ટ વધીને 39,298.38ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 75.50 પોઇન્ટ વધીને 11,661.90ના મથાળે બંધ રહ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઇઇક્વિટીમાં રોકાણપ્રવાહ અને કેટલીક અગ્રણી...
ચોરોએ ATMનો આગળનો ભાગ તોડ્યો, મશીન મોટુ હોઇ ન બહાર ન નિકળતાં રૂ.15 લાખ...
મહેસાણા, તા.૧૧
મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ શંકુઝ વોટરપાર્ક નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ છે. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોઇ બહાર કાઢી શક્યા ન હતા. આથી મોટી રકમ ચોરાતાં બચી ગઈ હતી. લાંઘણજ પોલીસે માત્...
માલપુરમાં પાંચ મકાનનાં તાળાં તોડ્યા, મોરડમાં એટીએમ તોડ્યું
વડાલી, તા.૧૪
વડાલી તાલુકાના માલપુરમાં તસ્કરોએ પાંચ મકાનના તાળા તોડી રૂ.2 લાખ ઉપરાંતના દાગીના અને રોકડની ચોરીને 24 કલાકનો સમય વિત્યો ન હતો ત્યાં તો મોરડ ગામના એચડીએફસી બેન્કના એટીએમને તાળા તોડી ચોરીના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે.
માલપુરમાં બુધવારે મોડી રાત્રે અલ્પેશ અમૃત પટેલ પોતાના પરિવાર સાથે મકાનની બહાર સૂતા હોવાથી તેનો ફાયદો ઉઠાવી પાછળન...