Monday, December 23, 2024

Tag: he left the Congress and joined the BJP

સિંધીયાનું પક્ષાંતર, કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવાર 11 માર્ચ 2020માં ભાજપમાં જોડાયા હતા. સિંધિયાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ લીધું હતું. જો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ મુદ્દે હાજર નહોતા. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે સિંધિયાની પાર્ટીમાં જોડાવા દરમિયાન અમિત શાહ પણ હાજર રહેશે. અમિ...