Tag: head of Gujarat BJP
આવનારા દાયકાઓ સુધી ગુજરાતમાં ભાજપની સરકારો જ રહેશે – ભાજપ પ્રમુખ...
સુરત, 22 જૂલાઈ 2020
ભાજપના નવા નિયુક્ત થયેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને પત્રકારે પ્રશ્નો કર્યા તેના જવાબ અહીં આપવામાં આવ્યા છે.
પત્રકારનો પ્રશ્ન
તમે પ્રમુખ બન્યા પછી ના દિવસ થી કે એજ દિવસ થી ફરી થી તમારા નામની ચૂંટણી પંચને આપેલા શોગંદનામાની નકલ વાઇરલ થઇ રહી છે, જેમાં તમારી સામે 107 ગુના નોંધાયા છે એવી માહિતી છે, વળી ફરીથી ત...