Saturday, March 15, 2025

Tag: Health center

બગસારામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના અનેક દર્દીઓઃ સરકારી અને ખાનગી દવાખાન...

બગસરા,તા.12 અમરેલીના બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદ પછી રોગચાળાએ સમગ્ર જીલ્લામા તાવ શરદી ઉધરસ ડેંગ્યુ જેવા અસંખ્ય રોગોએ ભરડો લીધો છે. બગસરા અને આસપાસના ગામડાઓના અનેક  દર્દીઓનો ધસારો બગસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત વધી રહ્યો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ યોગ્ય વ્યવસ્થા છે કે નહીં અને તંત્ર કેટલું સતર્ક છે તેની પણ તકેદા...