Tag: Health De
ભાજપ સરકાર દ્વારા જ બનાવટી મિઠાઈના લાયસન્સની લહાણી
અમદાવાદ, તા. 07
તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે તેલની મિઠાઈઓ છે. તેલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યા છે. લોકો રોજની 3 લાખ કિલો બનાવટી મીઠાઈ આરોગી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસન્સ આપી દીધા છે જે ગુજરા...