Friday, March 27, 2026

Tag: Health Department

સોલા સિવિલ હોસ્પિટલમાં ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની ઉજવણી કરવ...

અમદાવાદ,તા.25 દર વર્ષે વિશ્વમાં ૨૫મી સપ્ટેમ્બર'ના રોજ 'વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. આજે સોલા સિવિલ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ ફાર્માસિસ્ટ (ટીએફજીપી) દ્વારા ફાર્માસિસ્ટ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય તબીબી સેવાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. ટીએફજીપીના મીડિયા પ્ર...

28 સ્થળ ઉપરાંત વધુ 5 હોસ્પિટલમાંથી પોરા મળતાં દંડ

પાલનપુર, તા.૨૫  પાલનપુરના ગઠામણ ગામમાં થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુથી એક બાળકીનું મોત નીપજ્યા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગે સાત દિવસમાં 11 હોસ્પિટલ અને હોટલ, પાર્લર અને ટાયરોની દુકાનોમાં તપાસ કરતાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં દંડ ફટકાર્યો હતો. મંગળવારે વધુ 5 ખાનગી હોસ્પિટલ અને 5 નાના મોટા પાર્લર અને ભોજનલયોમાં ડેન્ગ્યુના બ્રીડિંગ મળ્યા હતા. જે મામલે...

સિવિલ કેમ્પસમાં મચ્છરોનો કાળો કેર : ડેન્ગ્યુ-મેલેરિયાનાં સંખ્યાબંધ કેસ...

અમદાવાદ, તા.૨૪ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના  સંખ્યાબંધ કેસો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જે હોસ્પિટલ સત્તાવાળાની સફાઈ કામગીરી અને મચ્છરોના પોરાનાશક કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૂત્રો જણાવે છે કે, આ માટે કેમ્પસની સૌથી મોટી બે સંસ્થા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને સંલગ્ન બી.જે મેડીકલ કોલેજમાં સંકલનનો અભાવ અને હુંસાતુંસી જવાબદાર ...

આરોગ્ય વિભાગમાં બઢતી અને બદલીનો દૌર: આઉટસોર્સ એજન્સીની ગાંધીનગર તરફ દો...

અમદાવાદ,તા.21 આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, હેલ્થ સેન્ટરો અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (જી.એમ.ઇ.આર .એસ)ની તમામ મેડિકલ કોલેજમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાના આઉટસોર્સના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. નીતિ-નિયમોને નેવે મૂકી આ કોન્ટ્રાકટ મેળવવા અને ટકાવી રાખવા કેટલીક મોટ...

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગર,તા:૨૨   ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હત...

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હતું. જે ...

રાજકોટના વૈભવી મોલ બન્યા મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર

રાજકોટ,તા:૧૯  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મચ્છરોના ઉપદ્રવ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટના વૈભવી મોલમાં મચ્છરોના ઉપદ્રવ સાથે મોટા પ્રમાણમાં મચ્છરના લારવા મળ્યા હતા. કોર્પોરેશને અગાશી પર પક્ષીના પાણીની કુંડી, ટાયર, પ્લાસ્ટિક બાઉલ, પાણીના ખાડામાં ભરાયેલાં વરસાદી પાણીમાં મચ્છરોના લારવા મળ્યા હતા. કોર્પોરેશનની આરોગ્ય વિભાગ...

રાજકોટના વૈભવી મોલ બન્યા મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર

રાજકોટ,તા:૧૯ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મચ્છરોના ઉપદ્રવ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટના વૈભવી મોલમાં મચ્છરોના ઉપદ્રવ સાથે મોટા પ્રમાણમાં મચ્છરના લારવા મળ્યા હતા. કોર્પોરેશને અગાશી પર પક્ષીના પાણીની કુંડી, ટાયર, પ્લાસ્ટિક બાઉલ, પાણીના ખાડામાં ભરાયેલાં વરસાદી પાણીમાં મચ્છરોના લારવા મળ્યા હતા. કોર્પોરેશનની આરોગ્ય વિ...

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં તબીબીને શંકાસ્પદ કોંગો ફિવરથી હાહાકાર

ભાવનગર,તા.17 ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબને શંકાસ્પદ કોંગોફિવર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તબીબના રીપોર્ટને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલના એક તબીબની તબીયત આજે સોમવારે ખરાબ થતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તબીબને કોંગોફિવર હોવાની શંકાના પગલે અન્ય ...

એક જ સ્થળે 17,595 દર્દીને સારવાર આપી ગિનિસ બુકમાં મેળવ્યું સ્થાન

ભાવનગરઃ એસએનડીટી મહિલા કોલેજ ખાતે એક ખાનગી સંસ્થાએ આરોગ્ય વિભાગ અને ભાવનગર મનપાને સાથે રાખી આરોગ્ય સેવા કરી ગિનિસ બુકમાં પોતાનું સ્થાન અંકિત કરી લીધું છે. આરોગ્ય સેવાઅર્થે મહિલા કોલેજ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17,595 દર્દીને સારવાર આપવામાં આવી હતી, જે એકસાથે અને એક જ સ્થળે સારવાર માટેનો વિશ્વવિક્રમ છે. ...

મીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ ...

અમદાવાદ,તા. 16 ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કડક આદેશને પરિણામે મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન બંધ કરી દેવાનો આદેશ આપવાની સાથેસાથે જ તેમણે બજારમાં મોકલેલો જથ્થો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પછી તેમણે તેનું ઉત્પાદન કે વેચાણ કરવું નહિ તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી ...

રાજકોટના પડધરીમાં શંકાસ્પદ કોંગોફિવરનો કેસ નોંધાયો

રાજકોટ,તા:૧૫ પડધરીના નાના સજાડિયા ગામના 42 વર્ષના યુવાનનો શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ નોંધાયો, જેમાં રિપોર્ટ આવે તે પહેલાં જ દર્દીનું મોત નીપજ્યું હતું. તબિયત બગડતાં યુવાનને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવાયો હતો, જ્યાં યુવકની તબિયત વધુ નાજુક થતાંતેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દર્દીની તબિયત વધુ બગડતાં યુવાનના બ્લડ સેમ્પલ પુણેની ઈ...

રાજકોટમાં રોગચાળો વકર્યોઃ તાવ, શરદી , મેલેરીયાના અનેક દર્દીઓથી દવાખાના...

રાજકોટ તા.૧૩ રાજકોટ શહેરમાં આ ચોમાસામાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો હતો. સતત વરસાદી વાતાવરણ બાદ હવે ધીમેધીમે ઉઘાડ નિકળી રહ્યો  છે. જોકે વરસાદી પાણીને કારણે અને  ગંદકીની સાફ સફાઇમાં તત્પરતા નહીં દાખવી રહેલા મનપાના તંત્ર સામે રાજકોટવાસીઓામા રોષ જોવા મળી રહ્યો છે. મેલેરિયા નાબુદી અભિયાન અને વન-ડે-થ્રી વોર્ડ સફાઇ ઝૂંબેશ ચાલી રહ્યાની જોર-શોરથી...

મોડાસામાં રઝળતા ઢોરની ઇતરડી થી કોંગો ફીવરનો મંડરાતો મોટો ખતરો

મોડાસા, તા.૧૦ હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવર નામની મહામારી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત શહેરી વિસ્તારોમાં રઝળતા ઢોરની ચામડી પર જોવા મળતી ઇતરડી નામની જીવાત થી જીલ્લામાં કોંગો ફીવર નામની બીમારીને પગપેસારો તેમજ ફેલાવી શકે છે. તદઉપરાંત સૌરાષ્ટ્રની કોંગો ફીવરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરત ફરેલા અરવલ્લી...

દાનમાં મળેલા 60 ટકા નેત્રો પ્રત્યારોપણ માટે યોગ્ય હોતા નથી

ગાંધીનગર,તા.9 ગુજરાતમાં દાનમાં મળેલી આંખોમાં 50 ટકાથી વધુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થઈ રહ્યા નથી. જો ટ્રાન્સપ્લાન્ટ થાય છે, તો આંખ જલ્દીથી ખામીયુક્ત બને છે. જોકે દાનમાં આંખોનો સરેરાશ ઉપયોગ સામાન્ય રીતે 30 ટકા કરતા ઓછો હોય છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સૌથી સારી પસંદગી ગુણવત્તા યુક્ત આંખો મેળવવાની હોય છે, જે સુરક્ષિત ટ્રાન્સપ્લા...