Tag: Health Officer
ધાનેરામાંથી સરકારી દવાના ખાલી પેકેટ રસ્તે રઝળતી હાલતમાં મળતાં ચકચાર
ધાનેરા, તા.૨૭
ધાનેરા મણીબેન હોસ્પિટલ નજીકથી સરકારી દવાના ખાલી પેકેટ મળી આવતા ચકચાર મચી ગઇ છે. જાહેર જગ્યા પર ખુલ્લામાં દવાના પેકેટ નાખવા મામલે તપાસની તજવીજ શરૂ કરી દેવાઈ છે. જો કે દવાનો આ જથ્થો પીએચસી વિભાગનો હોવાનું તપાસ દરમિયાન આવ્યું બહાર આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગઇ છે.
ધાનેરા તાલુકામાં સરકારી દવા બિનવારસી મળતી હોવાના બનાવ વધી રહ્યા...