Tag: Health Officer Bhavin Solanki
અમદાવાદમાં છ દિવસમાં ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાયા
અમદાવાદ,તા.૭
અમદાવાદમાં ચોમાસાની મોસમ પુરી થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે.શહેરમાં આ માસના પહેલા છ દિવસમાં જ ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાતા અમપા હેલ્થ વિભાગ દોડતુ થઈ ગયુ છે.પુરા થયેલા ઓકટોબર માસમાં માત્ર ડેન્ગ્યૂના જ કુલ ૧૨૦૯ જેટલા કેસ નોંધાયા હતા.
આ અંગે અમપાના હેલ્થ ઓફીસર ભાવિન સોલંકીએ માહીતી આપતા કહ્યુ કે,નવેમ્બરમાં છ દિવસમાં મેલેરિયાના ...