Tag: Heli
200 વર્ષના કેલેન્ડરનું મેમરી કાર્ડ હેલી
સાબरકાંઠા,તા:15 સાબરકાંઠાની 21 વર્ષની હેલીને 200 વર્ષનું કેલેન્ડર-તારીખીયું મોઢે છે. તેનું મગજ કમ્પ્યુટરના મેમરી કાર્ડ જેવું છે. કોઈ પણ વર્ષના કેલેન્ડરની તારીખ સેંકડોમાં કહી દે છે. સાથે વાર કહી દે છે. 1801થી લઈ 2020 સુધીનું કેલેન્ડર પોતાના યાદ છે. આ શક્તિ તેને આપો આપ નથી મળી કે કુદરતી નથી. પણ તેના મગજને તેણે કેળવીને આ શક્તિ મેળવી છે. શક્તિ મેળવવામા...