Tag: Hellaro
‘હેલ્લારો’એ ગુજરાતની પ્રતિષ્ઠા વધારી, કાન્સ ફિલ્મ ફેસ્ટિલ માટે પસંદગી
દેશના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ ૨૦૨૦માં ભારતીય પેવેલિયન (મંડપ)નું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સરકારે દેશમાં ઈન્ટરનેશનલ ફિલ્મોના શૂટિંગ માટે જલદી અને સરળતાથી અનુમતિ આપવા માટે ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે. તેમણે વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ સાથે ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા અને ...
હેલ્લારો, રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મની વાત …
અમદાવાદ,14
દિગ્દર્શકની ખુરશી પર બેસીને એક સારી ફિલ્મ આપવા બદલ અભિષેક શાહને દિલથી સલામ આપવી જ પડે ગાંઠનું ગોપીચંદન કરીને અમોએ આફિલ્મજોઇ છે, ઓવારણા લેવાનું મન થાય એવી ગમેલી આ ફિલ્મમાં એક પ્રકારની અધુરપનોઅસંતોષપણછે, કેટલાક ઊભા થતા સવાલો પણ છે.
ભગવાનઃઆવ વત્સ, શું હાલચાલ છે?
વત્સઃ અરે પ્રભુ, એક ગુજરાતી ફિલ્મએ તરખાટ મચાવી દીધો છે. અત્ર તત્ર સર્વત્...