Friday, September 20, 2024

Tag: Helmet

હેલ્મેટ હીરો

63 વર્ષના અશોક પટેલ છેલ્લા 13-14 વર્ષથી ફરજીયાત હેલ્મેટ સામે આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓ અમદાવાદ સહિત અનેક શહેરોમાં હેલ્મેટ ન પહેરવા સત્યાગ્રહ કરી ચૂક્યા છે. તેઓએ ક્યારેય હેલ્મેટ પહેરી નથી. 2005માં ગુજરાતમા હાઇકોર્ટની એક સુઓ-મોટો રિટ કરાવી હતી. ફરજિયાત હેલ્મેટ પહેરવાનાં કાયદાનો તેઓ સખત વિરોધ કરે છે અને આ નિયમ સામે તેઓ સવિનય કાનુનભંગની ગાંધીજીની લડ...

હેલ્મેટ વીના પકડાયો તો પતાવટ કરી દીધીઃ મયુર ચૌહાણ

અમદાવાદ, તા.24 અમદાવાદમાં વાહન ચલાવો અને ટ્રાફિકની સમસ્યા ન નડે એવું તો બને જ નહિ. એક વખત હેલ્મેટ વગર જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે પકડ્યો. બહુ રકઝક બાદ મેમો ફાડવા ન દીધો અને પતાવટ કરીને છૂટી ગયો, આ શબ્દો છે ગુજરાતી ફિલ્મના અભિનેતા મયુર ચૌહાણના. મયુરનું કહેવું છે કે દંડ ટાળવા મેં અપનાવેલો રસ્તો જે તે સમયે ભલે મને સારો લાગ્યો હોય પરંતું હવે મ...

રાજકોટમાં ભાજપ સામે કોંગ્રેસે હેલમેટવાળા રાવણનું દહન કરી વિરોધ નોંધાવ્...

રાજકોટ, તા:૦૮  કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ફરી હેલમેટના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાહન વ્યવહારના કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોનો કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે દશેરાના પ્રસંગને આનુસંગિક કોંગ્રેસે હેલમેટ પહેરેલા રાવણના પૂતળાનું દહન કર્ય...

ટ્રાફિકના નવા નિયમો સામે લોકોમાં ભભૂકતો આક્રોશઃ રાજકોટના રોષે ભરાયેલા...

રાજકોટ,તા.16 આજથી રાજ્યમાં નવા મોટર વહિકલ એક્ટના અમલ સામે લોકોમાં ભારોભાર રોષ ફાટી નિકળ્યો  છે સામાન્ય નગરિક, ગૃહિણીથી  લઈને વેપારીઓ પણ હેલ્મેટના કડક  કાયદાનો જોરદાર વિરોધ કરી રહ્યાં  છે ,શહેરના કટલાંક વેપારીઓ તો બંધ પાડવાની ચિમકી આપી દીધી છે ત્યારે ટ્રાફિક નિયમોને કારણે ત્રસ્ત લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને તેના વિરોધમાં દુકાનો  બંધ કરાવવા ન...

પાલનપુર અને ડીસામાં પણ પીયુસી અને હેલ્મેટમાં ઊઘાડી લૂંટ

પાલનપુર, તા.૧૪ પીયુસી માટે લોકોમાં ધસારો વધ્યો છે. પાલનપુરમાં રોજના 800 જ્યારે ડીસામાં 600 પીયુસી નિકળી રહ્યા છે. રજીસ્ટ્રેશનમાં ખામી અને જૂની નંબર પ્લેટવાળાઓને પીયુસીમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ડુપ્લીકેટ આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટના 350 રૂપિયા લેવાય છે. જોકે પાલનપુરમાં હજુ હેલ્મેટ માટે કોઈ ગંભીરતા આવી નથી. મોટર વ્હિકલ અધિન...

વિજયનગરમાં રાત્રે રસ્તા પર જતી છેડતી કરી હેલ્મેટધારી એક્ટિવા ચાલક ફરાર...

અમદાવાદ, તા. 14 16મી સપ્ટેમ્બરથી વાહન ચાલકો પર નવા કાયદા હેઠળ દંડ શરૂ થવાનો છે. આ કાયદાઓની કેટલિક જોગવાઈઓ કેટલી ઘાતક પુરવાર થઈ શકે છે તે પુરવાર કરતા કેટલાક બનાવ સામે આવી રહ્યા છે. દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવતા એક તરફ લોકોએ જીવ બચાવવા કરતા દંડથી બચવા હેલ્મેટની ખરીદી માટે દોડ મૂકી છે તો બીજી બાજુ હેલ્મેટની આડમાં ...