Tag: helpline number
આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ માટે હેલ્પલાઈન ખોલવામાં આવી
21 દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો.
તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦...