Wednesday, February 5, 2025

Tag: Hemant Chauhan

હું ભાજપમાં જઈને મારી નામના હલકી કરવા નથી માંગતો

અમદાવાદ, તા. 21 ભાજપમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનનાં અંતિમ દિવસોમાં ગુજરાતનાં ખ્યાતનામ કલાકારે પોતે ભાજપમાં નથી જોડાયો એવું જાહેર કરીને ભાજપનાં જૂઠ્ઠાણાંની પોલ ખોલી કાઢી હતી. આમ ભાજપ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા સંગઠન પર્વ પર ખોટી રીતે સભ્યો બનાવવાનુ કલંક તો લાગ્યું પણ આ કલાકારે એવું પણ કહી દીધું કે, હું ભાજપમાં જઈને મારી નામના હલકી ક...

ગુજરાતના હેમંત ચૌહાણ, બિહારી હેમુ ગઢવી અને સંગીતા લાબડિયા સહિતના કલાકા...

ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન હાલમાં પૂરજોશમાં સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે ગુજરાત ભાજપમાં વધુ નામી કલાકારો જોડાયા છે. જે કલાકારો જોડાયા છે તેમાં હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, સ્વ. હેમુભાઈ ગઢવીના પુત્ર બિહારી ગઢવી, સૌમિલબાઈ, પ્રભુભાઈ ઠાકોર, જિતેન્દ્રભાઈ ઠક્કર વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ ગાયિકા કિંજલ દવે, ...

હેમંત ચૌહાણ ભાજપના રંગે રંગાયા, 15 ગુજરાતી કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર...

ગાંધીનગર,તા:૧૯ તુ રંગાઇ જાને રંગમાં ભજનના પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, તેઓની સાથે લોકગાયિકા સંગીતા લાબડિયા, લોક સાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર અને જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાઇ ગયા છે, ક...