Sunday, December 15, 2024

Tag: Heratige Sight

રાજ્યની ચાર હેરિટેજ સાઈટ્સ પ્રાઈવેટ કંપનીને આપી

ગાંધીનગર, તા. 2 પ્રવાસીઓની ભૂખના કારણે દેશ અને રાજ્યની મહત્વપૂર્ણ સાઇટ્સનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલાં એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હવે ગુજરાતની હેરિટેજ સાઇટનું પણ ખાનગીકરણ કરી રહી છે. રાજ્યની ચાર મહત્વની સાઇટ્સ ખાનગી એજન્સી અક્ષર ટ્રાવેલ્સને આપી દેવામાં આવશે. કેન્દ્રએ દિલ્હીનો લાલ કિલ્લો પ્રાઇવેટ કંપનીને આપી દીધો...