Saturday, August 9, 2025

Tag: Heritage City

અમદાવાદ હેરીટેજ સીટીનો દરજજો ગુમાવશે, ભાજપના રાજમાં વિરાસત તૂટી રહી છે...

Ahmedabad will lose its heritage city status अहमदाबाद अपना विरासत शहर का दर्जा खो देगा ખાડીયામાં હેરીટેજ મકાનો તોડી પાડીને ચારથી પાંચ માળના ફલેટ બનાવી દેવાયા અમદાવાદ 1 જાન્યુઆરી 2025 અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં...

સવા સો  વર્ષ જુના ઐતિહાસિક એલિસબ્રીજને હેરીટેજ ગેલેરી તરીકે વિકસાવવા દ...

પ્રશાંત પંડીત,તા.21 વિશ્વભરમાં હેરીટેજ સપ્તાહની ઉજવણી શરૂ થઈ ગઈ છે.અમદાવાદ શહેરમાં પણ ૧૨૫ વર્ષની ઉંમરે પહોંચી ગયેલા એલિસબ્રીજની જર્જરીત હાલત અને ખવાઈ ગયેલા સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચરની યાદ આવતા આ ઐતિહાસિક પુલને હેરીટેજ ગેલેરી તરીકે અને માત્ર રાહદારી જ ઉપયોગ કરી શકે એ પ્રમાણે વિકસાવવા કન્સલ્ટન્ટ પાસે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાવાશે.આ માટે તેને ૭૧ લ...

આજથી વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ : ‘હેરિટેજ અમદાવાદ’ની ...

અમદાવાદ,તા:19 આજથી  વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ રયો છે. ત્યારે યુનેસ્કો દ્વારા અમદાવાદને  હેરિટેજ સીટીનું સન્માનભર્યું બિરુદ મળ્યાને પણ બે વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. અલબત્ત, યુનેસ્કો એ અમદાવાદ ના અભ્યાસના  આધારે હેરિટેજ સિટીની જાળવણી માટે સ્મારકોને દબાણમુક્ત કરવા, સ્મારકો અને પોળોમાં આવેલી હેરિટેજ ઇમારતોનું જતન ઉપરાંત  ટ્રેફિક -પાર્કિંગની સમ...

ઝૂંપડ પટ્ટી પર ગગનચુંબી ઇમારતો

પ્રશાંત પંડીત,તા:18 અમદાવાદ શહેરને મેગાસિટીનો દરજ્જા અને સ્માર્ટસિટી તેમજ હેરીટેજ સિટીનો દરજ્જા અપાયો છે.પરંતુ આ રૂપાળા લાગતા ટેગની પાછળ દિવા તળે અંધારુ જેવો ઘાટ છે.આજે અમદાવાદ શહેરની વસ્તી ૬૫ લાખ અને બજેટ રૂપિયા આઠ હજાર કરોડના આંકડાને પાર કરી ગયુ છે.કમનસીબી એ છે કે,અમદાવાદ શહેરમાં આજે પણ ૬૯૧ જેટલા સ્લમ પોકેટોમાં બે લાખ લોકો વસવાટ કરે છે.શહેરમાં ...

અમદાવાદની ઓળખ બન્યું દિવાળી ગિફ્ટ પેક !!

અમદાવાદ,તા:૨૭ દિવાળી-નૂતન વર્ષ નિમિતે  મીઠાઈ-ડ્રાય ફ્રૂટ્સની   ગિફ્ટ પેકેટમાં આપલે થતી હોય છે. ત્યારે એક સાંસ્કૃતિક લોક નૃત્ય  સંસ્થા દ્વારા સ્નેહીજનોને આપવા માટે નવીનતમ  હેરિટેજ સીટી અમદાવાદની વૈશ્વિક ઓળખ બનેલો ચબુતરાને ગિફ્ટ પેક બનાવાયો છે. જેમાં ડ્રાય ફ્રૂટ્સ મુકવામાં આવ્યા છે. કલાત્મક ચબુતરાની લાકડાની  પ્રતિકૃતિમાં મુકાયેલા ડ્રાય ફ્રૂટ્સના ઉપયો...

ચાલો સાયકલ પર ગુજરાત ફરીયે !!

અમદાવાદ હેરિટેજ સિટીની મુલાકાતે આવેલા કેનેડાના સિનિયર સીટીઝન દંપતી  રોબિન મેકેય અને બૃક કેનેથની દુનિયાભરની અવનવી સાયકલ સફરની કથની  ખરેખર રસપ્રદ છે. અને વધી રહેલી ઉંમરને લઇ શારીરિક અસમર્થતાથી હારી જતા  લોકો  માટે પ્રેરણારૂપ પણ છે. જુના અમદાવાદ શહેરના ખાડિયામાં આવેલું મેહતા પરિવારનું ત્રણ સદી જેટલું પ્રાચીન હેરિટેજ હાઉસમાં  રોકાયેલા રોબિન-બૃક  તેમની ...

31 બાંધકામો સીલ કરનાર તંત્ર કહે છે હેરિટેજ મામલે અમને કોઈ સત્તા જ નથી

અમદાવાદ, તા. ૧૬ સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું, હેરિટેજ મકાનોના મામલે કોઈ નિતી વિષયક નિર્ણય લેવાની અમને કોઈ સત્તા નથી. અમદાવાદ શહેરમાં હજુ પંદર દિવસ અગાઉ ૩૧ જેટલા હેરિટેજ મકાનોને તોડી પાડી કોમર્શિયલ બાંધકામ કરવાની પેરવી કરનારાઓની સાઈટો સીલ કરનારા મ્યુનિસિપલ કોર...