Tag: Heritage Complex
લોથલમાં મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ગિફ્ટમાં મેરિટાઇમ પાર્ક બનશે
ગાંધીનગર,તા.21 કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી કે ગુજરાતના લોથલમાં આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવામાં આવશે અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ પાર્ક બનાવવામાં આવશે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે જણાવ્યું હતું કે લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું....