Tag: High Court
સોશ્યલ મીડિયા પર હવે ફ્રીડમ ઓફ સ્પીચ
દેશની સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ ૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા કહ્યું છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ ૧૯(૧)નું ઉલ્લંઘન છે કે જે દેશના પ્રત્યેક નાગરિકને 'ભાષણ અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર' પ્રદાન કરે છે.
વધુ વાંચો: લોકપ્રિય...
કોરોના વોરિયર્સ માટે રાહતના સમાચાર હવે સમયસર પગાર મળશે
સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સામે ફ્રન્ટલાઈન પર કામ કરતા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને સમયસર ચુકવણી કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલેથી જ એક પરિપત્ર જારી કર્યો હતો કે ડોકટરો અને અન્ય આરોગ્ય સંભાળ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો પડશે, રાજયોના મુખ્ય સચિવે તેની ...
કોરોનાના દર્દીના મોત પછી તેના મૃતદેહની જાળવણી બાબતે સુપ્રીમ કોર્ટે દિલ...
નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કોરોનાના મોત બાદ તે મૃતદેહોની સાથે દુર્વ્યવહાર કરવા અંગે ચુકાદો કર્યો છે. કોર્ટે કહ્યું કે કોરોનાના દર્દીઓની સાથે જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને મૃતદેહો કચરામાંથી મળી રહ્યા છે. કોર્ટે આ મુદ્દે ચાર રાજ્યો પાસેથી રીપોર્ટ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના કોરોનાથી મૃત્યુ...
કેલિકો મિલની જમીન પર વધી રહેલા ગેરકાયદે દબાણોથી જમીનના વેચાણમાં ઊભો થન...
અમદાવાદ,12
અમદાવાદની ભારત ભરમાં જાણીતી કેલિકો મિલની જમીનનું ઓક્શન કરવાની કાર્યવાહી પૂરી થતી નથી, ત્યારે બીજી તરફ કેલિકો મિલની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી દેનારાઓનો રાફડો ફાટી રહ્યા છે. કેલિકો મિલના કબજાની જમીનમાં 150થી વધુ પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. તેમ જ હોટેલ્સ અને ગેરેજ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના જ કાર્યકર અને કેલિકો...
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીના જામીન ફગાવ...
અમદાવાદ, તા. 19
શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરણીતાને પ્રેમજાળમાં ફસાવી તેણીને ગભર્વતી બનાવી માતા બનાવી દેવામાં કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ શ્રીરામ ગર્ગની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ વી .જે . કલોતરાએ આકરા વલણ સાથે ફગાવી દિધી હતી. સેશન્સ કોર્ટે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે રેહાન રામનરેશ ગર્ગની જમીન અરજી ફગાવી દેતાં ચુકાદામાં નોંધ્યું...
ભાજપ દ્વારા મૂકાયેલી અવિશ્વાસની દરખાસ્ત સામે કોંગ્રેસની હાઇકોર્ટમાં રી...
રાજકોટ તા. ૪ રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી ગયો છે. ભાજપ પ્રેરિત સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરતા શાસક જુથે હાઇકોર્ટમાં ધા નાખી એજન્ડા રદ કરવા માગણી કરી છે. અર્જુન ખાટરિયાએ જણાવેલુ કે ૧૧ સભ્યોના પક્ષાંતર ધારાનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. જે તે વખતે પાર્ટીના આદેશ વિરૂ...
ખંભીસરમાં દલિત વરઘોદાને મામલે : ૧૬ મહિલા આરોપીનું આત્મસમર્પણ સાબરમતી જ...
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડનો ૧૨મી મે રવિવારે લગ્ન હોવાથી તેનો વરઘોડો ગામમાં ફરવાનો હોવાથી ગામમાંથી વરઘોડો ન કાઢવા અંગે પટેલ સમુદાયના લોકો સાથે વિવાદ થયો હતો. જેથી પોલીસ રક્ષણ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો ગામમાંથી ન નીકળે તે માટે ગામલોકોએ રસ્તામાં ઠેર ઠેર યજ્ઞ યોજતા ત્રણ-ચા...
પ્રજાના 30 લાખથી ડોક્ટર બનનારા લોકસેવાથી ભાગે છે, સરકારી નિયંત્રણો માત...
ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈને તબીબોની પદવી મેળવનારા વિદ્યાર્થીએ ગામડામાં જઈને દર્દીઓની સેવા કરવી પડશે. તેની સાથે હવે રૂ.5 લાખના બોન્ડના બદલામાં રૂ.20 લાખના બોન્ડ સરકારને લખી આપવા પડશે કે જો તે ગામડામાં સેવા નહીં આપે તો તે આ બોન્ડની રકમ આપશે.
સરકારે વર્ષોથી આ નિયમ બનાવેલો છે. હવે તેની રકમ વધારી છે. તબીબો ગામડામાં સ...
કાનૂની સેવા સત્તા મંડળ છતાં વડી અદાલતમાં 2 લાખ ખટલાઓનો ભરાવો
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા મકાનનું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યામૂર્તિ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એ.બોકડેએ લોકાર્પણ કર્યુ હતું.
છેલ્લા એક વર્ષમાં ૧૫ હજાર દાવાનો નિકાલ કરવામાં આવ્યો છે. નવું મકાન બનતાં હવે દાવાઓનો નિકાલ ઝપડી બને એ માટે ગુજરાતના લોકો આશા...
અમદાવાદમાં અમેરિકા જેવા કાર પાર્કીગના 5 બિલ્ડીંગો બનશે
શહેરમાં કથળતી જતી ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા મુદ્દે નામદાર ગુજરાત વડી અદાલતે અમપા અને પોલીસ વિભાગને આપેલા આદેશ બાદ ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા દૂર કરવા મલ્ટીલેવલ પાર્કિંગ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું છે.
અમપાએ પાર્કીગની સમસ્યાના ઉકેલ માટે પાંચ મલ્ટીસ્ટોરીડ પાર્કીગ બનાવવા જાહેરાત કરી હતી. જે પૈકી પ્રહલાદનગર અને સિંધુભવન રોડ વિસ્તારમાં મલ્ટીલેવલ પ...
એક્સપોર્ટ રિફંડ મામલે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
એક્સપોર્ટ રિફંડ મામલે હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જીએસટીમાં 9 ટકા વ્યાજ સાથે રિફંડ ચૂકવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક વેપારી દ્વારા હાઇકોર્ટમાં કરોડોનું રિફંડ પેન્ડિંગ હોવાની અરજી કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા મન સામાનનું જયારે એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ રિફંડના અંદર ટેબલ 6એ મુજબ એક્સપોર્ટ માલ સામાન ...