Sunday, December 22, 2024

Tag: highway

શ્રીનગર- લેહ હાઇવે સામાન્ય લોકો માટે બંધ ફક્ત સેનાના વાહનો માટે ઉપયોગ ...

ચીને ફરી એકવાર લદ્દાખ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જોકે ચીની આર્મી પી.એલ.એ. ના આ પ્રયાસને ભારતીય સૈન્યના સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે, પરંતુ આ સમયે સ્થિતિ ફરી તંગ બની છે. આ ઘટના બાદ શ્રીનગર-લેહ હાઈવે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ હાઇવેનો ઉપયોગ ફક્ત સેનાના વાહનો માટે થશે. લદ્દાખ બોર્ડર પર થયેલી હલચલ બાદ સોમવારે સવારે આ નિર્ણય...

ચીન પર વધુ એક પ્રહાર: 800-800 કરોડના હાઇ-વે પ્રોજેક્ટ માટે ચાઇનીઝ કંપન...

પરિવહન મંત્રાલય સાથે સંબંધિત સુત્રોએ જણાવ્યું કે મંત્રાલય 800-800 કરોડનાં બે પ્રોજેક્ટને લઇને ચાઇનીઝ કંપની (Jiangxi Construction Engineering Corporation)ની પેટા કંપનીને   તક નહીં આપે. બંને ચાઇનીઝ કંપનીઓને લેટર ઓફ એવોર્ડ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પણ હા...

ભારતના હાઈવે નુ પરીક્ષણ થશે પરફોર્મન્સ પ્રમાણે માર્ક અપાશે

રસ્તાઓને વધુ સારી બનાવવાના તેના પ્રયત્નોના ભાગરૂપે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ દેશભરના રાજમાર્ગોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાની સાથે સાથે તેનું રેન્કિંગ નક્કી કરવાનો નિર્ણય લીધો છે. આકારણીના માપદંડ વિવિધ સંદર્ભમાં અથવા આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ અને અભ્યાસ અને ભારતીય અભ્યાસના આધારે રાજમાર્ગોની...

દિલ્હીથી આવેલી નિષ્ણાતોની ટીમ દ્વારા ભારે વાહનોની અવરજવર સહિતના પાસાઓન...

પ્રભાસપાટણ તા ૪ સોમનાથ કોડીનારને જોડતો સોમનાથ પાસે આવેલો ૬૦ વરસથી પણ વધુ જુનો જર્જરીત ખખડધજ હાઇવે ઉપરના પુલનું આજે સવારે નેશનલ હાઇવે-ઇન્ડિયા-દિલ્હીના નિષ્ણાંત દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. એન્જીનીયરો-મજુરો અને મોટા ખટારામાં બેસાડેલા તોતીંગ યાંત્રિક ઉપકરણો સાથે પુલની મજબુતાઇ-ટકાઉપણું કયાં સુધી ચાલી શકે-રીપેરીંગ કે નવો બનાવવો તેનુ પુલના પાયા...

ચોરોએ ATMનો આગળનો ભાગ તોડ્યો, મશીન મોટુ હોઇ ન બહાર ન નિકળતાં રૂ.15 લાખ...

મહેસાણા, તા.૧૧  મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ શંકુઝ વોટરપાર્ક નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ છે. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોઇ બહાર કાઢી શક્યા ન હતા. આથી મોટી રકમ ચોરાતાં બચી ગઈ હતી. લાંઘણજ પોલીસે માત્...

ટ્રકને ટક્કર મારતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદ-ઉદેપુર ને.હા. નં- ૮ પર અને શામળાજી-મોડાસા રાજ્યધોરી માર્ગ પર ટ્રક, કન્ટેનર અને ડમ્પર ચાલકો પુરઝડપે હંકારતા હોવાથી નાના વાહન ચાલકોને અડફેટે લેતા અનેક નિર્દોષ લોકો ભોગ લેવાઈ રહ્યો છે શામળાજીના ખેરંચા નજીક ટ્રકે કારને ટક્કર મારતા જૂનાવાડવાસા પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે શિક્ષણ આલમમાં ભારે...

વિશ્વબેન્કની સહાયથી ઉત્તર અને મધ્ય ગુજરાતના માર્ગો પહોળા થશે, 656 કરોડ...

ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિદ્ધપુર રસ્તાને છ માર્ગીયકરણ કરવાનું કામ 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે ગાંધીનગર- ઉત્તર અને મધ્ય ગુજરાતના માર્ગોને પહોળા કરવા માટે અને નવા બનાવવા માટે વિશ્વબેન્કની સહાયથી 656 કરોડનો ખર્ચ કરાશે. કુલ 136 કિલોમીટરના માર્ગોને ચાર માર્ગીય કરવામાં આવશે. મહેસાણા-સિદ્ધપુર અને સિદ્ધપુર-પાલનપુર માર્ગને 445 કરોડના ખર્ચે છ માર્ગી...

સોમનાથ કોસ્ટલ હાઈવેમાં ભ્રષ્ટાચાર

ઉના કાગવદર નેશનલ હાઇવે માં અધિકારીઓની મીઠી નજર હેઠળ ભષ્ટ્રાચારની આશંકા,* _ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા કેન્દ્રીય વિજિલન્સ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી સહિતના લોકોને પત્ર લખીને ઉચ્ચ કક્ષાની તપાસ ની માંગ કરી_ ઉનાના યુવા સામાજિક અને રાજકીય આગેવાન રસિક ચાવડા દ્વારા સૌપ્રથમ ઉના કાગવદર નેશનલ હાઇવે માં નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપર...