Saturday, September 27, 2025

Tag: Himmatnagar

સરકારી બસ સેવા એસટીમાં ડ્રાયવરો સિટ બેલ્ટ નથી પહેરતાં

હિંમતનગર, તા.૧૮  કોઇપણ જાતના આગોતરા આયોજન વગર અકસ્માતો ઘટાડવાના નામે ટ્રાફિકના નિયમોના અમલથી ગ્રામીણ વિસ્તારમાંથી હિંમતનગર કામ અર્થે આવતા લોકોને જુદા જુદા વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરતી પોલીસ અને આરટીઓદ્વારા કરવામાં આવી રહેલી દંડાત્મક કાર્યવાહીથી હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં રોષ ઊભો થયો છે. સાથે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે મંગળવારે ભારે...

હિંમતનગરમાં પાર્કિંગની પુરતી વ્યવસ્થા ન હોવા છતાં વાહન ટો કરવા સામે આક...

હિંમતનગર, તા.૧૮ એક બાજુ સરકારે નવા ટ્રાફિકના નિયમો અમલ કરવાની શરૂઆત કરતાં હિંમતનગરમાં ટોઇંગવાળાઓનો ત્રાસ વધી ગયો છે. જ્યારે હિંમતનગરમાં ટ્રાફિકની કારગર સુવિધા ન હોવાથી શહેરીજનોને વાહન ક્યાં પાર્ક કરવા તે પ્રશ્ન બની ગયો છે. પાર્કિંગની સુવિધા ન હોવાથી લોકો રસ્તા પર વાહનો મૂકતા ટોઇંગવાળા આવીને લઇ જાય છે અને દંડ વસૂલે છે. અરવલ્લી જિલ્લામાં બીજા દિવસ...

ઝહિરાબાદમાં રસ્તા-પાણીના પ્રશ્રે રજૂઆત કરવા ગયેલી મહિલાઓ સાથે સરપંચ પત...

હિંમતનગર, તા.૧૪ હિંમતનગરને અડીને આવેલી ઝહિરાબાદ પંચાયતમાં રસ્તા પાણી અને ગંદકી બાબતે રજૂઆત કરવા ગયેલી આ વિસ્તારની મહિલાઓ સાથે મહિલા સરપંચના પતિ દ્વારા ઉદ્ધત અને તુમાખીભર્યું વર્તન દાખવ્યાનો વીડિયો વાયરલ થતાં તેમજ આ વિસ્તારની મહિલાઓએ ટીડીઓને લેખિતમાં રજૂઆત કરતાં મહિલા સરપંચના પતિની વિરુદ્ધમાં લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. ઝહિરાબાદ પંચાયતના ...

હિંમતનગરમાં પીયુસી કઢાવવા વાહનચાલકોની પડાપડી: હેલ્મેટ થયા મોંઘા

હિંમતનગર, તા.13 સાબરકાંઠા જિલ્લામાં 16 મી સપ્ટેમ્બર થી ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ અમલી થઇ રહેલ નવા મસમોટા દંડની જોગવાઈ નો કરંટ લાગતા વાહન માલિકો પીયુસી અને હેલ્મેટ માટે દોડતા થઈ ગયા છે. હિંમતનગરના સાત અને અન્ય બે મળી 9 પીયુસી સેન્ટર પર માંડ દોઢસો પોણા બસો વાહનો પીયુસી માટે આવતા હતા તે સંખ્યા વધીને અત્યારે 600 ને આંબી ગઈ છે. રૂ. 200 ની આસપાસ ...

હિંમતનગર પોલીસનું સરાહનીય કાર્ય : એક અજાણ્યા નવજાત બાળકની સારવાર

સાબરકાંઠા, તા.૦૯ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારેક પોલીસની છબીને હાની પહોંચાડવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં જે કંઈ આવે છે તે સત્ય છે તેની કોઈ પુષ્ઠી કરી શકતુ નથી. પરંતુ હિંમતનગર શહેર પોલીસે કંઇક આવુ જ સરાહનીય કામ એક નવજાત અજાણ્યા બાળકની સારવાર માટે કરી રહી છે. હોસ્પિટલના બિછાના પર સારવાર લેતી બાળકીને આ ધરતી પર આવ્યાના માત્ર ૭ દિવસ થયા છે અન...

હિમતનગરમાં ચાલતી બોગસ પેરામેડીકલ ઈન્સટીટયુટના સંચાલક વિરુધ્ધ ફરિયાદ

છેલ્લા કેટલાક સમયથી હિમતનગર જીલ્લામાં પેરામેડીકલ ઈન્સ્ટીટયુટ નો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલતી એક બોગસ  પેરામેડીકલઈન્સ્ટીટયુટના સંચાલક સામે રુપિયા પડાવીને છેતરપીંડી કરવા બદલ એક આરોગ્ય વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે આ અંગે આરોગ્ય વિભાગના ટીઆઈટીસીઓ મુળજીભાઈ બહેચરભાઈ પટે...

નડિયાદ બસનો ડ્રાઈવર નશામાં ધૂત

અરવલ્લી,તા:૨૨ સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. અહીં પ્...