Tag: Hindustan Unilever Ltd.
શેરબજારમાંથી સમયસર એક્ઝિટ કરનાર જ નફો ટકાવી શકે
અમદાવાદ,રવિવાર
શેરબજારમાં કોઈપણ સ્ક્રિપને ઊંચી સપાટીએ લઈ જવા માટે માર્કેટ ઓપરેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ આરંભમાં સ્ક્રિપ અંગે કે કંપની અંગે જાતજાતના વાત કરીને શેર્સ પરત્વે ઇન્વેસ્ટર્સનું ધ્યાન દોરવાની કોશિશ કરે છે. ત્યારબાદ બજારમાં સરક્યુલર ટ્રેડિંગ અને કાર્ટેલ ટ્રેડિંગના માધ્યમથી શેરના ભાવ ઊંચા લઈ જાય છે. આરંભમાં આ ટીપ આપનારાઓ પર વિશ્વાસ ...