Friday, August 8, 2025

Tag: Hocco Itary

હોકો ઇટરીને તાળા કેમ ?

કે ન્યુઝ,અમદાવાદ:તા:23 દિવાળીના તહેવાર દરમિયાન આનંદનગર 100 ફૂટ રોડ પર આવેલી જાણીતી હોકો ઈટરી ખાતે ચના પુરીની ડીશમાં ગ્રાહકને મરેલો મંકોડો મળી આવ્યો હતો.. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગ્રાહકે આપેલી વિગતો અને માહિતીને આધારે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી...