Tag: holy cow
ભાજપની હિંદુ પ્રયોગશાળા ગુજરાતમાં ગાય કરતાં ભેંસનું મહત્વ વધારે
ગાંધીનગર, 5 ઓગસ્ટ 2020
ગુજરાતને હિંદુની પ્રયોગશાળા ભાજપ પહેલેથી માને છે. જેમાં ગાયને માતા તરીકે પૂજે છે. ભાજપ સત્તા પર ન હતો ત્યાં સુધી ગાયના નામે આંદોલનો કરેલા હતા. ગાયના નામે હિંદુઓની લાગણી જીતીને સત્તા પર આવવા માટે મત માંગેલા. તેમના 24 વર્ષના શાસનમાં ગાયના સ્થાને ભેંસને મહત્વ વધું મળ્યું છે. આજે સ્થિતી એવી છે કે ગાયના ઉછેરમાં ભારતમાં પ્રથમ 10...