Wednesday, March 12, 2025

Tag: Home Department

દુર્ઘટના બાદ બંધ પડેલી રાઈડ ચાલુ કરવા બે પ્રધાનોએ દખલગીરી કરવી પડી

હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા. 25 અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના તદ્દન વાહિયાત અને આળસુ તંત્રનો ઉત્તમ દાખલો કાંકરીયામાં છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી રાઈડો છે. ઘટનાને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંધ પડેલી બાળકોની રાઈડને શરૂ કરવા માટે કોઈના પેટનું પાણી પણ હાલતું નથી. છેવટે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા રાઈડના ઓપરેટરોએ ચાલુ સપ્તાહે ગૃહ પ્રધાન પ્રદ...

પીઆઈ તરીકે બઢતી મેળવનારાના ગૃહ વિભાગે પોસ્ટિંગ અટકાવ્યા

ગાંધીનગર, તા. 02 ગુજરાતમાં ખાલી પડી રહેલા પોલીસ ઈન્સપેકટરોની જગ્યા ભરવા માટે ડીજીપી ઓફિસને ખાસ્સી લાંબી  પ્રક્રિયા કરવી પડી હતી, સૌથી પહેલાં તો આ મામલો ખુદ પીએસઆઈ જ કોર્ટમાં લઈ ગયા હતા. જેના કારણે લાંબો સમય પ્રમોશન થઈ શકયા નહીં, તાજેતરમાં ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિ દ્વારા પીએસઆઈને ઈન્સપેકટર તરીકે બઢતી આપવાની લીલી ઝંડી આપી દીધી પણ ત્યારે જ ગૃહ વિ...

અરવિંદ અગ્રવાલને ચીફ સેક્રેટરી થતાં રોકવા માટે સંગીતા સિંઘ ને હોમ

ગાંધીનગર,તા.31 ગુજરાત સરકારે કરેલી સિનિયર અધિકારીઓની બદલીઓમાં હાલના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલને નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થતાં રોકવા માટે સરકારે સંગીતા સિંઘને હોમ વિભાગનો હવાલો સોંપી દીધો છે. આ ફેરબદલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો રોલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શાહની રાહ જોવાતી હતી રાજ્યના સિનિયર આઇએએસ અધિકા...