Saturday, March 15, 2025

Tag: Home minister

અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

દિલીપ પટેલ અમદાવાદ, 6 મે 2020 નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...

શહેરનું વસ્ત્રાપુર તળાવ ભરવામાં પ્રજાની પરસેવાની કમાણી, અમુલ્ય પાણીનો ...

અમદાવાદ,તા.19 કેન્દ્રીય ગૃહમંત્રીની સુચનાને પગલે મુખ્યમંત્રી રુપાણીએ મ્યુનિ.કમિશ્નરને શહેરના તળાવો ભરવાની કામગીરીના આદેશ કર્યા હતા. જેથી ચોમાસાની સિઝન દરમિયાન અમપા દ્વારા શહેરના તળાવો ભરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ અભિયાન અંતર્ગત નવા પશ્ચિમઝોન, પશ્ચિમઝોન તેમજ દક્ષિણઝોનના તળાવો ભરવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર, ચંડોળા તળાવમાં નર્મદા ની...