Tag: Hornet
સીંગતેલના ભાવમાં ડબ્બે દસ રૂપિયાનો ઘટાડો થયો- કપાસિયા તેલમાં પણ ભાવ ઘટ...
રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના પગલે મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલો આવતાં સીંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ. અને કપાસીયા તેલમાં ૫ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલે આજે સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સીંગતેલ લુઝ (૧૦ કિલોના ભાવ) ઘટીને ૧૦૨૫ થી ૧૦૫૦ રૂ. થયા...