Monday, December 23, 2024

Tag: Horticulture

ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું

આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...

બીમાર પશુઓની ઘરબેઠા સારવાર મળશે

મૂંગા પશુઓની સારવાર માટે રાજ્યભરમાં વધુ મોબાઈલ દવાખાના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ પશુ મોબાઇલ વાન દ્વારા હવે બીમાર પશુઓને પશુ સારવાર કેન્દ્ર ખાતે નહીં લઈ જવા પડે. તેના સ્થાને ટોલ ફ્રી નંબર 1962 ડાયલ  કરીને ઘર બેઠા સારવાર સેવા મેળવી શકાશે. પશુ મોબાઈલ દવાખાના તેના મથકથી આસપાસ વિસ્તારના 10 ગામોને આ સુવિધા મળનાર છે. આ સુવિધા હાલમાં જેમ 108 એમ્...

બાગાયતી પાકોની નવી વાવેતર યોજના હેઠળ ખેડૂતોને રૂ.22 લાખથી વધુની સહાય

Fરાજકોટ, ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમી...

સરકાર કહે છે કે 2019-20માં બાગાયતનું ઉત્પાદન 2018-19 કરતા વધારે રહેશે

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે વિવિધ બાગાયતી પાકના ક્ષેત્ર અને ઉત્પાદનને લગતા 2019-20 માટેનો બીજો એડવાન્સ અંદાજ બહાર પાડ્યો છે. આ અનુમાન રાજ્યો અને અન્ય સ્રોત એજન્સીઓની માહિતી પર આધારિત છે. કુલ બાગાયત 2018-19 (અંતિમ) 2019-20 (સેકન્ડ એડવાન્સ અંદાજ) વાવેતર વિસ્તાર (મિલિયન હેક્ટર) 25.43 25.66 ઉત્પાદન (મિલિયન ટન) ...