Monday, September 8, 2025

Tag: households

18 લાખ ઘરમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું

ગુજરાતના 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે છે. 18 લાખ ઘરમાં પિવાનું શુદ્ધ પાણી મળતું નથી. બાકીના 18 લાખ ઘરોમાં આગામી વર્ષ 2022 સુધીમાં ઉપલબ્ધ પાણી પૂરું પડાશે. કેન્દ્રના નલ સે જલના વર્ષ 2024ના લક્ષ્યાંક પહેલા ગુજરાત આગામી ત્રણ વર્ષમાં  પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગુજરાતમાં 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં એટલે કે 78 ટકા ઘરોમાં પ...