Tag: houses
1.10 લાખ ઘર સૂર્ય ઊર્જા પ્લાન્ટથી 558 મે.વો. વીજળી પેદા કરી, દેશમાં ગ...
ગાંધીનગર, 21 જુન 2020
સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાત ક્લીન ગ્રીન એનર્જીનું હબ છે. ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. 55630 સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી 208 મેગાવોટના પ્લાન્ટસ માત્ર 9 માસના ટૂંકાગાળામાં ઇન્સ્ટોલ કરીને ગુજરાતે ઉલ્લેખનીય સિદ્ધિ પણ મેળવી છે. 19 જુન 2020 સુધીમાં ગુજરાતમાં કુલ 1100...
સરકારી કર્મચારીને પોતીકું લાગતું ઘર એટલે સરકારી વસાહત
સરકારી ઘર આટલા સરસ હોય છે !! આ હવે સવાલ નહીં પણ જવાબ બની ગયો છે કે હાં, સરકારી ઘર હવે ખૂબ આધુનિક અને તમામ સગવડતાવાળા બની ગયા છે . પ્રાઇવેટ ફલેટની તોલે મૂકો તો આ બહુમાળી ફ્લેટ ઘણો અદકેરો અને ઊંચો સાબિત થાય છે, સવાયો લાગે છે . આ ઘર દરેક સરકારી કર્મચારીને પોતીકું લાગે છે.
‘સૌનો સાથ- સૌનો વિકાસ’ ના મંત્રને વરેલી આપણી રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનું ...