Tag: human settlement
કચ્છનું સાંધવ ગામની 1.14 લાખ વર્ષ જૂની વસાહત, બધા ગુજરાતી કચ્છી છે ? ...
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020
કચ્છના જખૌ બંદર પાસે 1.14 લાખ વર્ષ પહેલાના માણસોની વસાહત હોવાનું શોધી કઢાયું છે. 28 ઓક્ટોબર 2019માં ડેક્કન હેરલ્ડમાં સમાચાર છપાયા હતા. પુરાતત્ત્વવિદોએ ભારતના આદિમાનવોની પ્રાચીન પથ્થર-યુગની 1.14 લાખ વર્ષ જૂની સાઇટ્સ શોધી કાઢી છે. જે ગુજરાતના કચ્છના અબડાસા તાલુકાના સાંધવ ગામે છે. આફ્રિકાની બહાર માનવ સ્થળાંતરની નવી વ...