Tag: human trafficking
મંત્રી અને ધારાસભ્યની ઝીંગા ફેક્ટરીમાંથી હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડ...
ઝારખંડની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને છેતરીને લાવી હતી. સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માંખીંગા ગામમાં ચાલતી ઝીંગા ફેકટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ 30 યુવતીઓમાં 6 સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી બેડીયા નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી ...
ચોરી અને ભિક્ષાવૃત્તિ કરાવતી ગેંગ પાસેથી 17 બાળકો મળી આવ્યા
અમદાવાદ, માનવ તસ્કરી કરેલાં 17 બાળકોને અમદાવાદ પોલીસે નવા વટવા વિસ્તારમાંથી વહેલી પરોઢના પોલીસે પાડેલા દરોડા મુક્ત કરાવ્યા છે. બાળકો પાસે ચોરી અને ભિક્ષાવૃત્તિ કરાવતી આનંદી બેમની મહિલા ગેંગ ચલાવતી હતી અને બાળકોને ઉઠાવીને તેનો ઉપયોગ ભીખ માંગવામાં કરવામાં આવતો હતો.
આનંદી અહાનંદ સલાટ તેમજ તેના મિત્ર સંપત તનીફાસલમ મુદલીયાર (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ...