Tag: Hurricanes
13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી
અમદાવાદ, તા. 10
સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...
છઠ્ઠી નવેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે મહા ટકરાય તેવી સંભાવના
દ્વારકા,તા.03
વાવાઝોડા મહાની ગુજરાતના દરિયાકાંઠા પર પોતાની અસર વર્તાવાનું શરૂ કરી દીધું છે. વિકરાળ વાવાઝોડુ રવિવાર બપોર સુધી 550 કિલોમીટર વેરાવળમાં દરિયાથી દૂર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જેની તિવ્રતા વધતી રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. સોમવાર બાદ તેની સ્થિતિ અને ચાલ બદલાય તેવી સંભાવના છે. આગામી દિવસોમાં દિવ અને દ્વારકાની વચ...
ગુજરાતમાં 2019માં ચોમાસામાં 4 વાવાઝોડાં ત્રાટકેલા
ગાંધીનગર, 3 નવેમ્બર 2019
ગુજરાતના દરિયાકિનારે એક જ સિઝનમાં ચાર વાવાઝોડા આવ્યા હોવાની પહેલી ઘટના બની છે. મોસમ બદલાઇ રહી છે જેનું કારણ ક્લાયમેટ ચેન્જ છે. મોડું શરૂ થયેલું ચોમાસુ આ વખતે લાંબુ ચાલ્યું હોવાથી ખરીફ સિઝનના પાકને મોટી અસર થઇ છે.
વાયુ વાવાઝોડાથી ચોમાસુ મોડુ શરુ થયુ
2019ના વર્ષમાં વાયુ નામના વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગ...