Saturday, May 10, 2025

Tag: Hydrabad

હૈદ્રાબાદમાં 3 લાખ CCTV કેમેરા સાથે ભારતમાં પ્રથમ, વિશ્વમાં 16માં ક્રમ...

બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં સુરક્ષા મામલે CCTV કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે 16 માં સ્થાન પર ઉભરી આવ્યુ છે. તેલંગણાના પોલીસ મહાનિર્દેશક મહમદ રેડીએ કરેલ ટવીટ અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર 3 લાખ કેમેરા લાગેલા જોવા મળ્યા છે. હૈદ્રાબાદ એક એવુ શહ...

ભારત-વેસ્ટ ઇન્ડિઝ સીરીઝના કાર્યક્રમમાં ફેરફારઃ પ્રથમ ટી-૨૦ હૈદરાબાદમાં...

હૈદરાબાદ,તા.૨૫ બીસીસીઆઈએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર ત્રણ મેચની ટી-૨૦ની પ્રથમ અને છેલ્લી મેચના સ્થળમાં ફેરફાર કર્યો છે. જે શ્રેણીની પ્રથમ મેચ ૬ ડિસેમ્બરના રોજ હૈદરાબાદ અને છેલ્લી મેચ ૧૧ ડિસેમ્બરના રોજ મુંબઇ ખાતે રમાશે. પ્રથમ મેચ મુંબઇ ખાતે ૬ ડિસેમ્બરના રોજ રમાવવાનો હતો. પરંતુ, તે દિવસે બાબરી મસ્જિદ વિદ્વંસની વર્ષી અને સંવિધાનના નિર્માતા ...

અંબાતી રાયડુએ ફરી ક્રિકેટને કહ્યું અલવિદા, ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગા...

હૈદરાબાદ,તા.25 ટીમ ઇન્ડિયા નો મિડલ ઓર્ડરના બૅટ્‌સમેન અંબાતી રાયડુ ફરી ચર્ચામાં છે. રાયડુએ રણજી ટ્રોફીના આગામી સત્રમાં રમવા માટે પોતાને ગેરહાજર બતાવ્યો છે. આટલું જ નહીં તેણે ટવિટ કરીને હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનમાં ભ્રષ્ટાચાર ના ગંભીર આરોપ લગાવ્યા છે. રાયડુએ તેલંગાણાના મંત્રી કેટી રામા રાવને આંધ્ર પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશન માં ભ્રષ્ટાચાર રોકવાની અપી...