Tag: i create
ગુજરાત સરકારની સંસ્થાએ કોરોના જેવા અતિ શુક્ષ્મ જીવોને 10 મીનીટમાં મારી...
અમદાવાદ, 17 એપ્રિલ 2020
માત્ર 10 મિનિટમાં કોઈપણ વસ્તુ પરના અતિશુક્ષ્મ જીવોને મારી ને જંતુ મુક્ત કરી શકે એવું વિકિરણ આધારિત ઉપકરણ બનાવાયું. જે કોરોના વાયરસની મહામારી સ્પર્શથી ફેલાતા રોગને બચવા આ સાધન સારું છે. સોશિયલ ડિસ્ટન્સ કરતાં આ સાધન શ્રેષ્ઠ છે. ચીજ વસ્તુ જંતુરહિત થઈ જતી હોય તો તેનાથી રોગને અટકાવી શકાય છે. અમદાવાદના ધોલેરા ખાતે ગુજરાત સરકાર ...