Tag: IAS 79
દિલ્હી દરબારની મંજૂરી વગર રૂપાણી પાણી પણ પિતાં નથી
ગાંધીનગર, તા. 30
ગુજરાત હવે ખંડિયું રાજ્ય બની ગયું છે. રૂપાણી સરકાર જે નિર્ણય લે છે તે દિલ્હીના ઈશારે લઈ રહી છે. પહેલાં કોંગ્રેસમાં જે રીતે રાજ ચાલતું હતું તે હવે ભાજપમાં પણ શરૂ થયું છે. દિલ્હીથી જે યોજના બને છે તેનો અમલ ગુજરાતમાં રૂપાણી કરે છે. કેન્દ્ર આધારિત યોજનાઓનો અમલ વધારે હોય છે. ગુજરાત સરકારની પોતાની આગવી વિચારધારા પ્રમાણેની યોજના અમલી બ...