Tag: IAS Sanjay Gupta
મોદીના માનીતા પૂર્વ આઈએએસ ગુપ્તાની 7 હોટેલો 50 કરોડમાં વેચાઈ ગઈ
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના પ્રોજેક્ટમાં નરેન્દ્ર મોદીના સમયમાં રૂ.200 કરોડોના કૌભાંડી નિવૃત્ત આઇએએસ સંજય ગુપ્તાની 7 કેમ્બે હોટલો વેચાઇ ગઇ છે. આ હોટલોને ફોરસ્ટાર હોટલ ચેઇન ગણાતા એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે. આ હોટલ નિસા લેઝર લિમિટેડની માલિકીની છે. 800 રૂપમના રૂ.40થી 50 કરોડ બજાર ભાવ આવે છે. એટલામાં શોદો થયો હોવાનું મા...