Tag: IAS
આજે નિવૃત્ત થઈ રહેલા અમૃત પટેલ રાજ્ય અન્ન આયોગના ચેરમેન બનશે
મુખ્યમંત્રી કાર્યાલયમાં સતત 20 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ડાયરેકટર સિવિલ સપ્લાય અને ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેંટના ડેપ્યુટી સેક્રેટરી તરીકે તા. 31 ઓગસ્ટને આવતીકાલે નિવૃત થઈ રહેલા અમૃત પટેલને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અન્ન આયોગના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.
અમૃત પટેલ સૌ પ્રથમ વખત 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ...
ચારિત્ર્યહીન ગૌરવ દહીયા ભૂર્ગભમાં ઉતરી ગયો
પરિણીત હોવા છતાં દિલ્હીની યુવતિ સાથે સંબંધો બાંધનારા ચારિત્ર્યહીન આઈએએસ ગૌરવ દહીયા વિવાદમાં ફસાતા ભૂર્ગભમાં ઉતરી ગયો છે. ગાંધીનગરની સેકટર-7 પોલીસે આજે ગૌરવ દહીયાનું નિવેદન નોંધવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ ગૌરવ ઘરે કે ઓફિસમાં ક્યાંય મળ્યો ન હતો.
પરિણીત આઈએએસ ઓફિસર ગૌરવ રામપાલ દહીયાએ દિલ્હીની એક યુવતિને પોતાની જાળમાં ફસાવી લગ્નનું નાટક કર્યું હ...
ગુજરાતના 23 અધિકારીઓ દિલ્હીમાં કેમ કામ કરે છે ?
ગાંધીનગર- ગુજરાતમાં 313 મંજૂર જગ્યાઓ સામે 65 જેટલા આઇએએસ અધિકારીઓની ઘટ છે ત્યારે કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન પર રાજ્યના 21 અધિકારીઓને બોલાવી લીધા છે અને હવે વધુ બે ઓફિસરો ડેપ્યુટેશન પર ગયા છે તેથી ડેપ્યુટેશનો આંકડો 23 થયો છે. ગુજરાતમાંથી ગયેલા ઓફિસરોમાં મોટાભાગના મોદી સરકારમાં ફરજ બજાવી રહ્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર નરેન્દ્ર મોદી સૌથી વધુ 1...