Wednesday, January 7, 2026

Tag: ICDS food

’લાચાર’ ગુજરાત સરકાર બાળકોને મધ્યાહ્ન ભોજન આપી શકતી નથી

ગાંધીનગર, 26 માર્ચ 2020 કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ સરકારે ગુજરાતની તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાની ઘોષણા કરી. 35 લાખ બાળકો ભોજન વિહોણા છે. એટલી જ સંખ્યા સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી મહિલાઓની છે. આમ 70 લાખ લોકોને મધ્યાહન્ન ભોજન કે બીજું ભોજન બંધ થઈ ગયું છે. સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. પણ કોઈ અનાજ લેવા જઈ શકતું નથી...