Friday, March 14, 2025

Tag: ICICI

દિવાળીની અત્યાર સુધીમાં સેન્સેક્સ 11.7 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 10 ટકા ...

અમદાવાદ,25 સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં વ્યાપેલી સુસ્ત અને અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા આર્થિક ગ્રોથ ઘટાડવાને કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અખત્યાર કર્યું હતું. નવા વર્ષના પહેલાં સેન્સેક્સ 37 પોઇન્ટ વધીને  39,058ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 1.30 પોઇન્ટ સુધરીને 11,583ના સ...

બેન્કોના ભરણામાં 5.41 લાખની નકલી નોટો જમા થઈ

અમદાવાદ, તા.16 અમદાવાદ શહેરમાં આવેલી આરબીઆઈ સહિતની 17 બેન્કોમાંથી છેલ્લા ત્રણ મહિનામાં રૂ.5,41,150ની જુદાજુદા દરની નકલી નોટો મળી આવી છે. જો કે નકલી નોટો સૌથી વધુ ખાનગી બેન્કોના ભરણામાં જમા થઈ છે. એસઓજી-ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ વાય.એસ. શિરસાઠે અજાણ્યા શખ્સો સામે નકલી નોટોનો જથ્થો મળવાના મામલે ફરિયાદ નોંધાવી છે. એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક મ...