Tuesday, March 11, 2025

Tag: Idan Garden

બાંગ્લાદેશને  હરાવી ટીમ ઇન્ડિયાએ  એવું કર્યુ કે   જે કોઈ ટીમ ટેસ્ટ ક્ર...

નવી દિલ્હી,તા.24 ટીમ ઇન્ડિયાએ  કોલકાતાના ઇડન ગાર્ડનમાં પ્રવાસી  બાંગ્લાદેશને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 46 રનથી હરાવી શ્રેણી 2-0થી જીતી લીધી  હતી.. આ જીત સાથે, ભારતીય ક્રિકેટ ટીમે તે કર્યું હતું, જે કોઈ ટીમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 142 વર્ષના કરી શકી. આ એક એવો ઇતિહાસ છે, જેના પર ક્રિકેટ રસિકો  હંમેશા ગૌરવ અનુભવતા રહેશે, જ્યાં સ્પિનરે ઓછામાં ઓ...