Tag: Idar
ગુજરાતમાં 73 ટકા બટાટા લેડી રોસેટા અને કુફરી પુખરાજ જાતના પાકે છે, 40 ...
સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં, ખેડૂતોએ બટાટાની રવિ પાકની વાવણીની તૈયારી શરૂ કરી છે. વાવણી કરતા પહેલા, ખેડૂતો રોગ પ્રતિરોધક જાતો પસંદ કરતાં હોય છે. સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પ્રદેશ પ્રમાણે બટાટાની જાતો વિકસાવી છે. તેથી ગુજરાતના 7 ક્લાઈમેટિક ઝોન પ્રમાણે બટાટાની જાતો વાવવાનું વિજ્ઞાનીઓ તરફથી કહેવામાં આવ્યું છે. 40થી 45 કરોડ કિલો બટાટા બિયારણ ત...
ઈડરમાં ખાનગી શાળા છોડી 46 છાત્રોએ સુરપુરની સરકારી શાળામાં પ્રવેશ લીધો
હિંમતનગર, તા.૧૯
ઇડર તાલુકાનુ મોમીન બહૂલતા ધરાવતા સુરપુર ગામની શાળામાં અમીર ગરીબ અને ધર્મના ભેદભાવ વગર ઉચ્ચ ગુણવત્તા વાળુ શિક્ષણ ઉપલબ્ધ કરાવાઇ રહ્યુ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓએ સુરપુર ગામની સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. શાળાનુ મકાન અને રાચરચીલુ તથા સુવિધાઓ જોતા સરકારી શાળા આવી પણ હોઇ શકેનો પ્રથમ નજરે જ અનુ...
ઈડર પાલિકામાં ભ્રષ્ટ વહીવટની પત્રિકા ફરતી થતાં ખળભળાટ
ઇડર, તા.૧૭
ઇડર પાલિકામાં ભ્રષ્ટ અને અંધેર વહીવટ ચાલતો હોવાની આક્ષેપવાળી પૂર્વ પાલિકા પ્રમુખના નામજોગ પત્રિકાઓ દુકાને દુકાને ફરીને વિતરણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે પાલિકા દ્વારા આક્ષેપો પાયા વિહોણા હોવાનુ કરી નકારાઇ રહ્યું છે. ઇડર પાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. હરીશ એ. ગુર્જરે મુખ્યમંત્રીને લખેલા ખુલ્લા૫ત્રની પત્રિકાઓનુ ઇડરમાં દુકાને દુકાને ફ...
જેઠીપુરા ગામને બબ્બે રાષ્ટ્રીય એવોર્ડ : લોક ફાળાથી ચાલતી અદ્યતન હોસ્પિ...
હિંમતનગર, તા.૨૧
ઇડર તાલુકાના જેઠીપુરા ગામને 2017-18 દરમ્યાન અલગ અલગ માનાંકોમાં અમલવારી પણ થતી હોવાથી દિન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર 2019 માટે નવાજવામાં આવનાર છે. નાનાજી દેશમુખ એવોર્ડ મેળવનાર જેઠીપુરા ગ્રામ પંચાયત સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગ્રામ પંચાયત છે. બંને પુરસ્કારથી રૂ. 21 લાખ મળ...
ઈડરના સાબલવાડા ગામમાં જૂથ અથડામણ સંદર્ભે 28ની અટકાયત
ઈડર, તા.૧૮
ઈડર તાલુકાના સાબલવાડ ગામે જૂથ અથડામણ બાદ ગામના માહોલમાં ગભરાવો આવી ગયો છે. પોલીસ દ્વારા કોમ્બિગ કરી બે દિવસમાં કુલ 28ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પરિસ્થિતિ જોતા એક અઠવાડિયા સુધી પોલીસના ધામા રહેશે એમ લાગે છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસે કાર્યવાહી હાથ ધ...
નાનકડા ગામની બહેનોનું સખી મંડળ માટીના ગણેશની મૂર્તિઓ બનાવે છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામની બહેનોનું સખી મંડળ આજે સમગ્ર ગુજરાતમાં તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી તેના પર નારિયેળના છોતરાઓમાંથી ઉત્પન્ન થતા રેસા, ઊન અને કાપડ...