Tuesday, October 21, 2025

Tag: IDBI’s government bank

LICના નાણાંથી ઊભી થટેલી IDBI સરકારી બેંક મોદીએ વેંચવા કાઢી

આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ, જો સફળ થાય તો, મોડેલને જાહેર ક્ષેત્રની અન્ય બેંકો પર લાગુ કરી શકાય છે જે ગુજરાતમાં બોર્ડ કોર્પોરેશનનું કર્યું તે હવે દેશમાં થઈ રહ્યું છે. ગુજરાત બેંકનો વિચાર અમલમાં મૂકાયો નહીં. સરકારી બેંકો ન હોત તો વિકાસ ન હોત. ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી બનાવવામાં આવેલી અને LICના નાણાંથી ઊભી કરેલી ઈન્ડસ્ટ્રી...