Tuesday, July 29, 2025

Tag: Import

આ રક્ષાબંધનમાં ચાઇનીસ રાખડી નહિ પરંતુ દેશી રાખડી લાવો

રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં સાત કરોડ વેપારીઓએ આ વખતે ચીનની રાખડી ન વેચવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે દેશમાં બનેલી રાખડી વેચવામાં આવશે. જાણકારી અનુસાર ચીનને આપવામાં આવેલ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. વેપારીઓના આ...

N-95 માસ્કનું બ્લેકમાર્કેટ ઘટાડવા મોટી માત્રમાં ઉત્પાદન / ઈમ્પોર્ટ

Prices of N-95 Masks are getting reduced by the Importers/ Manufacturers/Suppliers of N-95 Masks after an Advisory issued by NPPA

માછીમારોને કોરોનામાં દરિયામાં જવાની છૂટ આપી પણ ધંધો ક્યાં ? નિકાસ ઘટી

કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે. માછલીઓનું ઉત્પાદન અન...