Tag: Improvement in seed
ઉપજ ઉતારાના બ્રાઝીલ-અમેરિકન અંદાજ મકાઈ માટે મંદી સૂચક
મુંબઈ, તા. ૧૧
અમેરિકા અને બ્રાઝીલના મકાઈ ઉપજ (યીલ્ડ) અને ઉતારો (ઉત્પાદન) આ બે બાબત અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)નાં ઓક્ટોબર ક્રોપ અહેવાલની મુખ્ય ઘટના રહી. અલબત્ત, આ અહેવાલ મકાઈ માટે મંદી સૂચક છે. સપ્ટેમ્બર ક્રોપ રીપોર્ટમાં જ કહી દેવામાં આવ્યું હતું કે અમેરિકન મકાઈની ઉપજ સારી રહેવાની, ઇથેનોલ વપરાશ વધવાથી નિકાસ ઘટવાની સંભાવના વ્યકત કરવામાં આવી હ...