Tag: Imtiaz Longha
20 કરોડ મુસલમાનો દેશની સમૃદ્ધિથી સુખી છે
અમદાવાદ, તા. 14
મુસ્લિમ આગેવાન તરીકે અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ યુનિયનનાં પ્રમુખ ઈમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, ભારતના મુસલમાનોએ દેશની સ્વતંત્રતા બાદ સ્વેચ્છાએ ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો. દેશના મુસલમાનો દેશ પ્રત્યે વફાદાર છે. દેશની આઝાદી માટે મુસલમાન દેશપ્રેમીઓએ પણ પોતાનું લોહી રેડ્યું છે. ભારતના મુસ્લિમોએ સામુદાયિક વિકાસમાં પણ સિંહફાળો...