Tag: In Dhansura
ધનસુરામાં કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારે ભાજપના પ્રમુખને મત આપ્યો
18 માર્ચ 2021
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015ની તુલનામાં કોંગ્રેસ અડધી બેઠકો પણ જીતી શક્યો નથી. જે હાથમાં આવી છે તે પણ ગુમાવે છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હારી છે. ધનસુરા તાલુકામાં ભાજપની બહુમતી છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપની પાસે 15 બેઠકો છે.
ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમૂખ તરીકે કિરણ પ...